પ્રશ્નઃ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે પાઠમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
1. વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણે કેટલા ટકા છે ?
(અ) 78.03% (બ)
79.03%
(ક) 78.04% (ડ) 77.04%
2. 130 કિમીની ઊંચાઈ પછીના વાતાવરણમાં કયા વાયુનુ પ્રમાણ વધારે છે ?
(અ) હાઈડ્રોજન અને હિલિયમનું (બ) હાઈડ્રોજન
અને ઓક્સિજન
(ક)
નાઈટ્રોજન અને ઓક્સિજન (ડ) કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન
3.
કયા આવરણમાં વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે ?
(અ) ઉષ્માવરણ (બ) મધ્યાવરણ
(ક)
ક્ષોભ - આવરણ (ડ) સમતાપ આવરણ
4.
રેડિયો તરંગોનું પરાવર્તન અને ટી. વી.
ઇન્ટરનેટનો લાભ કયા આવરણને આભારી છે ?
(અ) મધ્યાવરણ (બ) આયનાવરણ
(ક)
સમતાપ આવરણ (ડ) બાહ્યાવરણ
5.
હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે ?
(અ) હવામાન (બ) તાપમાન
(ક)
ભેજ (ડ) વાતાવરણ
6.
પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ગતિશીલ હવાને શું કહે છે ?
(અ) પવન (બ) વરસાદ
(ક)
ધુમ્મસ (ડ) પાણી
7.
નીચેનામાંથી કયો દેશ મોસમી પવનોનો દેશ ગણાતો નથી ?
(અ) ભારત (બ) મ્યાનમાર
(ક)
બાંગ્લાદેશ (ડ) ચીન
8.
કુદરતી વનસ્પતિનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે ?
(અ) પાંચ (બ) છ
(ક)
ત્રણ (ડ) ચાર
9.
ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
(અ) પાનખર જંગલો (બ)
લીલાં જંગલો
(ક)
સાગરનાં જંગલો (ડ) શંકુદ્રુમનાં જંગલો
10. નીચેનામાંથી કયા લાકડાનો ઉપયોગ કાગળ, દીવાસળી કે પેકિંગ માટે થાય છે ?
(અ) દેવદાર, ચીડ, ફર (બ)
લીમડો, પીપળો, તુલસી
(ક) પીપર, ખજુરી, બાવળ (ડ) બોરડી, આંબલી, મોહગની
11. આફ્રિકામાં આવેલ કયું ઘાસનું મેદાન વિશ્વભરમાં પ્રખ્યાત છે ?
(અ) ત્રાગનું ઘાસ (બ)
કાળિયું ઘાસ
(ક)
સવાનાનું ઘાસ (ડ) લાલઘાસ
12. સમશીતોષ્ણ ઘાસનાં મેદાનો ગુજરાતમાં કયાં આવેલા છે ?
(અ) વેળાવદર અને કચ્છ (બ) અમદાવાદ અને વેળાવદર
(ક)
જામનગર અને કચ્છ (ડ) જૂનાગઢ અને
પાવાગઢ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you