1.
સ્થાપત્ય માટે ‘શિલ્પશાસ્ત્ર’
શબ્દ વપરાય છે.
2.
સ્થાપત્યકલામાં નિપુણ વ્યક્તિને ‘સ્થપતિ’ કહેવામાં આવે છે.
3.
કોણાર્ક સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના
સમયમાં થયું હતું.
4.
અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો.
5.
તાજમહેલ શાહજહાં એ બંધાવ્યો હતો.
6.
તાજમહેલ યમુના નદીના કિનારે આવેલ છે.
7.
સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાનું એક છે.
8.
રાણીની વાવ રાણી ઉદયમતિએ બંધાવી હતી.
9.
અમદાવાદની સ્થાપના અહમદશાહએ કરી હતી.
10.
પાદલિપ્તસૂરિ નામનાં જૈન મુનિએ જૈનમંદિરનું નિર્મિત કરાવ્યાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you