ગુરુવાર, 1 ઑક્ટોબર, 2020

આપણો ઇતિહાસ

 




1. દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં, મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ........

શૈલી પ્રમુખ હતી.?

(અ) ઇસ્લામ                      (બ) નાગર

          (ક) સલ્તનત                      (ડ) આરબ


2. આગ્રાઃ આરમ બાગ, કશ્મીરઃ નિશાંત બાગ ?

(અ) લાલ                          (બ) નિશાંત

          (ક) આરમ                         (ડ) શાલીમાર


3. મુંબઈ એલિફ્ન્ટાની ગુફા મંદિર, તાંજોર રાજરાજેશ્વર  મંદિર ?

(અ) રાજરાજેશ્વર                (બ) એલિફન્ટાની ગુફા

          (ક) રથ                             (ડ) સુવર્ણ

4. વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય.

(અ) અડી – ક઼ડી વાવ             (બ) રાણીની વાવ

          (ક) કાંકરિયા તળાવ                (ડ) રૂડાદેવીની વાવ


5. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ...............

(અ) સીદી સૈયદની જાળી        (બ) જામામસ્જિદ

          (ક) ડભોઈનો કિલ્લો              (ડ) ધોળકાની મસ્જિદ


6. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને શું કહે છે ?

(અ) સ્થપતિ                      (બ) મહાપતિ

          (ક) સ્થાપના                       (ડ) કલાકાર


7. કયા મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે ?

(અ) તાજમહેલ                   (બ) કોણાર્ક સૂર્યમંદિર

          (ક) સોમનાથમંદિર                (ડ) મોઢેરાનું સૂર્યમંદિર


8. તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે ?

(અ) જમુના                       (બ) યમુના

          (ક) ગંગા                           (ડ) ગોદાવરી


9. મયૂરાસન કોણે બનાવડાવ્યું હતું ?

(અ) જહાંગીર                     (બ) અકબર

          (ક) શાહજહાંએ                 (ડ) ઓરંગઝેબે


10. 11મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કોણે કરાવ્યો હતો  ?

(અ) સિદ્ધરાજ જયસિંહ        (બ) રાજરાજપ્રથમ

          (ક) મીનળદેવી                    (ડ) ભીમદેવ


11.  ઉપરકોટનું મૂળ નામ શું હતું ?

(અ) ગિરિદુર્ગ                      (બ) મહાદુર્ગ

          (ક) અલારખા                      (ડ) મહાકાય


12. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

(અ) રાજાભોજે                    (બ) રા ખેંગારે

          (ક) કૃષ્ણરાજે                      (ડ) ભીમદેવ પ્રથમે


13. રાણીની વાવ કેટલા માળની છે ?

(અ) પાચ                          (બ) છ

          (ક) સાત                           (ડ) આઠ


14. રુદ્રમહાલય ક્યાં આવેલો છે ?

(અ) અમદાવાદ                     (બ) સિદ્ધપુર

          (ક) જૂનાગઢ                        (ડ) પાવાગઢ


15. અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી ?

(અ) અહમદશાહ                  (બ) મહમદબેગડા

          (ક)  ભીમદેવ પ્રથમ               (ડ) સિદ્ધરાજ જયસિંહ


16. સોમનાથ મંદિર પાસે કોનો આવેલો છે ?

(અ) સવજી ગોહિલ              (બ) કુંવરબા

          (ક) હમીરજી ગોહિલ           (ડ) ઝવેર મેઘાણી


17. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને શું કહે છે ?

(અ) ગરબા                        (બ) ચોપાટ

          (ક) ભવાઈ                       (ડ) હુડો


18. કોના સમયમાં ગરબીનો ખૂબ વિકાસ થયો હતો ?

(અ) મીરાબાઈ                    (બ) દયારામ

          (ક) નરસિંહ મહેતા              (ડ) દલપતરામ


19. વિજયનગરની રાજધાની કઈ છે ?

(અ) હમ્પી                       (બ) જમ્પી

          (ક) અમદાવાદ                   (ડ) પાટણ


20. વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતાં ?

(અ) મુંબઈ                         (બ) સુરત

          (ક) આગ્રા                          (ડ) દિલ્લી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you

std 10 Ekam kasoti science september 2022

  PDF DOWNLOAD NOW